Saturday, 10 May 2014

મારું ભરૂચ પ્રાથમિક શાળા શીર તા. વાલિયા જી. ભરૂચ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે......... ૦ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે ; વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે, .......૧ સમ દ્રષ્ટી ને તૃસણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે ......૨ મોહ માયા વ્યાપે નહી જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે; રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે ......૩ વણલોભી ણે કપટરહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે ; ભણે નારસેયોતેનું દરસન કરતા, કુળ એકોતેર તાર્યા રે........૪